Tagged: Manilal Desai

મણિલાલ દેસાઇ ~ બોલ વ્હાલમના

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના. ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારાં સપનાં જાગે, સપનાં રે લોલ વ્હાલમનાં…. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના. કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ, કાલ તો હવે મોરલા...

મણિલાલ દેસાઈ ~ સરકી જાયે પલ

સરકી જાયે પલ…કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ ! નહીં વર્ષામાં પૂર,નહીં ગ્રીષ્મ મહીં શોષાય,કોઈના સંગનિ:સગની એનેકશી અસર નવ થાય,ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ ! છલક છલક છલકાયછતાં યે કદી શકી નવ ઢળી,વૃન્દાવનમાં,વળી કોઈને...

મણિલાલ દેસાઈ ~ જંગલો

વસ્તીની આસપાસ ~ મણિલાલ દેસાઈ વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો,મારા પ્રવાસમાં યે ભળી જાય જંગલો. તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું ?કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો ! જો તું નથી તો તાય, અહીં કોઈ પણ નથી,તુજ નામ આસપાસ ઊગી...

મણિલાલ દેસાઇ ~ આભમાં કોયલ

આભમાં કોયલ કીર કબૂતર ~ મણિલાલ દેસાઈ આભમાં કોયલ કીર કબૂતર ઊડેઝાડ જમીનેનભના નીલા રંગમાં ઘડીક તરતાં ઘડીક બૂડે. જલની જાજમ પાથરી તળાવક્યારનું જોતું વાટકોઈ ના ફરક્યું કાબરકૂબરસાવ રે સૂના ઘાટ !એય અચાનક મલકી ઊઠ્યું ચાંચ બોળી જ્યાં સૂડે. વાત...