‘કાવ્યવિશ્વ’ના 300મા પડાવે * Lata Hirani

દિલની વાત ‘કાવ્યવિશ્વ’ને 300 દિવસ પૂરાં થઇ ગયાં. આજે દિવસ 301 મો…. 9 ઓકટોબર 2020ના શરૂ થયેલ આ યાત્રા વિશે મનમાં અનેક વિચારો, ધારણાઓ, અનુમાનો હતા. કંઈક પોઝીટીવ તો કંઈક નેગેટીવ પણ.  ધાર્યા કરતાં પરિણામ વધારે સારું આવ્યું. કાવ્યપ્રેમીઓનો પ્રતિસાદ હરખે...