Category: અનુવાદ

રાવજી પટેલ ~ આપણને જોઈ * અનુ. પંચમ શુક્લ * Ravji Patel * Pancham Shukla

આપણને જોઈ – રાવજી પટેલ આપણને જોઈપેલા બગીચામાં લીલોતરી સળવળે. આપણને જોઈપેલા પતંગિયા હજીયે તે ઊડ્યા કરે. આપણને જોઈપેલી ડાળીઓ પ્હેરી લે છે ફૂલ-મોડ. આપણને જોઈપેલા ઝૂ માં આણી સારસની એક જોડ. આપણને જોઈપેલા છોકરાઓ વર-વહુ બન્યા કરે. આપણને જોઈપેલા...

શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ ~ અનુ. સતીન દેસાઈ ‘પરવેઝ’ * Shailesh Pandya * Satin Desai

આખરે હોવાપણાંનો પ્રશ્ન ‍‍~ શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ આખરે હોવાપણાંનો પ્રશ્ન પણ ક્યાં છેક છે.આંખ ખોલું કે પછી હું બંધ રાખું એક છે. જાગતા ને ઊંઘતા રમવાની સંતાકૂકડીકૈંક શ્વાસોની હવે તો આપણામાં મ્હેંક છે. એ કહે છે કે અનાયાસે અમે તો આવશુંશબ્દનો કેવો...

Jacinta Kerketta * અનુ. પ્રતિષ્ઠા પંડ્યા * Pratishtha Pandya

હિન્દી કાવ્ય : Jacinta Kerketta यह किसका नाम है? मैं सोमवार को जन्मा इसलिए सोमरा कहलाया मैं मंगलवार को जन्मा इसलिए मंगल, मंगर या मंगरा कहलाया मैं बृहस्पतिवार को जन्मा इसलिए बिरसा कहलाया मैं दिन, तारीख़ की तरह अपने समय के सीने पर...

લતા હિરાણી ~ મૌન * અનુ. પ્રતિષ્ઠા પંડ્યા * Lata Hirani * Pratishtha Pandya

લતા હિરાણી ~ મૌન હું તને ઝરણ મોકલું ને તું જવાબમાં મૌન બીડે હું તને દરિયો મોકલું  ને તું જવાબમાં મૌન બીડે હું તને પંખી મોકલું ને તું જવાબમાં મૌન બીડે હું તને આખું આભ મોકલું ને તું જવાબમાં મૌન બીડે જા, હવે બહુ થયું હું મૌન વહેતું કરું છું તું મારાં આભ, દરિયો ને પાંખ પાછાં મોકલ …..   ***** Hu Tane ~ Lata Hirani I send you a bubbling stream You send me a silence-sealed envelope I send you a roaring ocean...

કિશોર બારોટ * અનુ. પરેશ પંડ્યા * Kishor Barot * Paresh Pandya

હું મને કાયમ મળું છું ~ કિશોર બારોટ હું મને કાયમ મળું છું, હું જ મારો દોસ્ત થઇ. ગોઠડી મીઠી કરું છું, હું જ મારો દોસ્ત થઇ. મન કદી લલચાઇને ચાલે લપસણા માર્ગ પર, હાથ હું આડો ધરું છું.  હું...

સુરેશ જોશી * સગુણા રામનાથન અને રીટા કોઠારી * Suresh Joshi * Saguna Ramnathan * Rita Kothari

સુરેશ હ. જોષી ~ કવિનું વસિયતનામું કદાચ હું કાલે નહિ હોઉં:કાલે  જો સૂરજ ઊગે તો કહેજો કેમારી બિડાયેલી આંખમાંએક આંસુ સૂકવવું બાકી છે . કાલે જો પવન  વાય તો કહેજો કેકિશોર વયમાં એક કન્યાનાચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળહજી મારી ડાળી...