T. S. Eliot ~ The hollow men * અનુવાદ રમણીક અગ્રાવત  

🥀🥀

*The hollow men*

We are the hollow men

We are the stuffed men

Leaning together

Headpiece filled with straw. Alas!

Our dried voices, when

We whisper together

Are quiet and meaningless

As wind in dry grass

or rats’ feet over broken glass

In our dry cellar

Shape without form,

shade without colour,

Paralysed force,

gesture without motion;

Those who have crossed

With direct eyes,

to death’s other kingdom

Remember us – if at all –

not as lost

Violent souls, but only

As the hollow men

The stuffed men.

T. S. Eliot

(Excerpt from ‘The Hollow Men)

🥀🥀

*માણસો*

અમે પોકળ માણસો

ભૂસું ભરેલાં માણસો

એક સાથે ઝુકે

ઘાસ ભરેલું માથું

અરે!

સૂકો અમારો અવાજ

એક સાથે કરીએ બબડાટ

શાંત અને અર્થહીન

સૂકા ઘાસમાં પવનની જેમ

તૂટેલા કાચ પર ઉંદરોના પગ પડે એમ

અમારાં સૂકાં ભોંયરામાં

રૂપ વગરનો આકાર,

રંગ વગરનો છાંયો,

લકવાગ્રસ્ત બળ,

ગતિ વિનાના હાવભાવ;

જઈ રહ્યા છીએ સીધી આંખો સાથે,

મૃત્યુના અન્ય મુલક તરફ

અમને યાદ રાખો –

ખોવાઈ ન જઈએ તો –

માત્ર પોકળ માણસો તરીકે

ભૂસું ભરેલાં માણસો તરીકે.

~ ટી. એસ. એલિયટ

અનુવાદ : રમણીક અગ્રાવત

5 Responses

  1. Kirtichandra Shah says:

    Oho this is THE wonderful piece , yes this is wonderful

  2. Jagrat Vyas says:

    Nice 👌

  3. સરસ અનુવાદ છે

  4. Anonymous says:

    ખૂબ સરસ ભાષાંતર. ભાવાનુવાદ નથી પણ ભાવનો ઉઘાડ અદભૂત કર્યો છે. અભિનંદન.

  5. ખૂબ સરસ ભાષાંતર. ભાવાનુવાદ નથી પણ ભાવનો ઉઘાડ અદભૂત કર્યો છે. અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: