🌹વિશેષ 03 એપ્રિલ 2023🌹

🌹દિનવિશેષ 03 એપ્રિલ 2023🌹

www.kavyavishva.com 

કોયલ કેરો શોર ; નેણમાં નેણ પોરવી, ચૂપ હસી લેવાના દિવસો આવ્યા ~ દિલિપ ઝવેરી

કોઈ દાવાનળ વચાળે ઘાસ જેવુ, આપણું હોવું અહીં ઉપહાસ જેવુ. ~ હિમાંશુ જોશી ‘પ્રેમ’

મરણ  તક  બંધનોના  બોજ  ઓછા  હોય  એ રીતે ; અહીંના  લોક  મડદાનેય   મુશ્કેટાટ  બાંધે છે ~ મધુકર રાંદેરિયા

વરસતા શ્યામ વાદળમાં મળ્યા’તા મેઘલી રાતે ;  વચન ત્યાં વસ્લનું આપ્યું હવે દિલબર ફરી જોજો ~ કપિલરાય ઠક્કર ‘મજનુ’

‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો.

પ્રારંભ 9 ઓક્ટોબર 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: