🍀દિનવિશેષ 4 એપ્રિલ🍀 

🌸તું સુગંધિત, ફૂલને પીંખ્યા વિના, હે હવા! હુન્નર તને એ હસ્તગત! ~ દક્ષા સંઘવી🌸

🌸ચરણ સરતા જાય મિતવા… ઉઘાડું આંખો ત્યાં દિવસ ફરતા જાય મિતવા ~ મનોહર ત્રિવેદી🌸

🌸ગાથા ગવાય ક્યાં લગપરવેઝબે ચરણની ; ઉંબરને ઠેકવામાં, ભૂલી ગયો દિશાઓ ~ સતીન દેસાઇપરવેઝ🌸

🌸બે ઘડી તું ઘર બની, ઉંબર બની, આંગણ બની; કંકણે રણકી ઊઠી, સિંદૂરે સોહાગણ બની. ~ કિસન સોસા ‘અનામય’🌸

🌸પગલું મેં માંડ માંડ દીધું તું માંડવા ; ને તેં તો લંબાવી દીધી કેડી ~ જયંત પારેખ🌸

🌸કારતક માસે ઘઉં વાવણી, સરસ પાંખે આવી રે ; માગશરે નીકોની ખળખળ, અઢળક આમ વહાવી રે.~ ડાહ્યાભાઇ પટેલ ‘માસૂમ’🌸

🌸રહો એમ અળગા, મને ના ગમે, જરા દિલમાં આવી, વસો તો ખરાં ~ ગફૂલ રબારી ‘ચાતક’🌸

🌸ચાહ નહીં મૈં સુરબાલા કે ગહનોં મેં ગૂંથા જાઉં, ચાહ નહીં પ્રેમીમાલા મેં બિંધ પ્યારી કો લલચાઉ ~ માખનલાલ ચતુર્વેદી🌸

🌸Soft my day, be velvet soft ; My true love approaches / Look my bright, you dusty sun ; Array your golden coaches. ~ Maya Angelou🌸

🙏🏻ઘર તો તારાથી ખરેખર ઘર થયું, જે કશું ખૂટતું હતું સરભર થયું. ~ *ખલીલ ધનતેજવી🙏🏻

🙏🏻जब आवे दिन तब देह बुझे या टूटे, इन आंखो को हसती रहने देना ~ अज्ञेयसच्चिदानंद हीरानंद वात्स्यायन🙏🏻

🌸કુંદનલાલ સહગલ🌸

🍀કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🍀

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

2 Responses

  1. Mita gor mewada says:

    Very nice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: