🌹દિનવિશેષ 31 માર્ચ🌹    

🌹ધોમધખતા દિલ મહીં લીલાશ છે ! દોસ્ત ! કંઈ તો ઊગશે વિશ્વાસ છે. ~ છાયા ત્રિવેદી🌹

🌹હનીફ એથી તગઝ્ઝુલ છે તારી ગઝલોમાં, કૃપા છે એની, એ તુજને ચરણમાં રાખે છે ~ હનીફ સાહિલ🌹

🌹पतझर का था आरम्भ / और तैर रही थी वो / अपने जीवन के पतझर में / पीले पत्तेसी / और उन्मुक्त~ कमला दास🌹

🙏🏻आग़ाज़ तो होता है अंजाम नहीं होता, जब मेरी कहानी में वो नाम नहीं होता ~ *मीना कुमारी🙏🏻

🌹Listen to me as one listens to the rain ~ Octavio Paz (Mexican poet)🌹

🌹કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

2 Responses

  1. ઉમેશ જોષી says:

    અવતરણો ગમ્યાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: