🌹દિનવિશેષ 29 માર્ચ🌹    

🌹ચલો ગીત ગાઓ,ચલો ગીત ગાઓ ; કિ ગા-ગા કે દુનિયા કો સર પર ઉઠાઓ. ~ ભવાનીપ્રસાદ મિશ્ર🌹

🙏🏻સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું ; માણસને આવડી ન હકીકત થવાની વાત. ~ *હરીન્દ્ર દવે🙏🏻

🙏🏻ઉપડ્યા લઈ પયગામ, હંસલા! સરવર નીલ સલામ ; ગગનવિશાળા ગામ, હંસલા! સરવર નીલ સલામ ~ *દામોદર ભટ્ટ  ‘સુધાંશુ’🙏🏻

🙏🏻मै तो वही खिलौना लूंगा मचल गया दीन का लाल, खेल रहा था जिसको लेकर राजकुमार उछालउछाल ~ *सियारामशरळ गुप्त🙏🏻

🌹કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

1 Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: