🌹દિનવિશેષ 6 માર્ચ🌹    

🌹વાદળાં અષાઢનાં ભાળ્યાં કરું, ઝાંઝવાને રોજ પંપાળ્યા કરું ~ બકુલ રાવળ ‘શાયર’ (1930)🌹

🌹પથ્થરો આમ તો પથ્થરો હોય છે પણ પથ્થરો પથ્થરો હોતા નથી ~ અભય દોશી🌹

🌹In those days, though, I never analysed ; Myself even. All analysis comes late. ~ Elizabeth Barrett Browing ~ વિખ્યાત બ્રિટિશ કવયિત્રી🌹

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@@

1 Response

  1. ખુબ સરસ કોટ્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: