🌹દિનવિશેષ 28 ફેબ્રુઆરી🌹

🌹અમે માનવ, બની રહીએ આજન્મ કોશેટા! ~ ગિરિમા ઘારેખાન🌹

🌹આટલી મિલકત બધાની રાખજે; એક સહુની મા અને બીજું વતન…… ~ ડો. મુકેશ જોશી🌹

🌹સૌએ માંડી રંગ રૂપની ઊજાણી ; આવી વસંત મત્ત ફૂલોની રાણી હે. ~ જયંત પલાણ🌹

🌹મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયું ; આ તમારા પૂણ્યને પડકારવાનું મન થયું. ~ ઇકબાલ મોતીવાળા🌹

🙏🏻જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે. ~ *દયારામ🙏🏻

🙏🏻બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સરજી નારી ઉર ; ઉરને દીધો નેહ ને વળી નેહને દીધો વ્રેહ! ~ *બાલમુકુંદ દવે🙏🏻

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@@

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: