🌹દિનવિશેષ 23 ફેબ્રુઆરી🌹
🌹ભળ્યા આંસુ જળમાં, ખબર ક્યાં પડી છે? ~ કેતન કારીયા🌹
🌹ક્ષણનું પાન સાવ ધીરે ફરફરે છે, તડકો જ્યારે ધુમ્મસને પ્રપોઝ કરે છે. ~ આલોક મહેતા🌹
🌹કોરું હૈયું કૈં જ ભીંજાયું નહીં ? કેમ તેં વરસાદમાં ગાયું નહીં ? ~ રતિલાલ ‘અનિલ’🌹
🌹મોરપિચ્છમાં રંગ ભર્યા છે : વચ્ચે કોની આંખ ? ~ મુરલી ઠાકુર🌹
🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.
*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.
*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
@@@@
ખુબ સરસ કોટ્સ ખુબ ગમ્યા
પ્રસ્તુત સર્જકની સરસ પંક્તિઓ છે.