🌹દિનવિશેષ 14 ફેબ્રુઆરી🌹
🌹જૂનું છે પણ જૂના નામે કેટકેટલું સોનું? સૌ સૌની સમજણ તોલે કેટકેટલું કોનું ~ કવિતા ભટ્ટ રાવલ🌹
🙏🏻ઘેન આંખોમાં છે ઘેરી આંખનું, કોણ કે’છે હું નશામાં ચૂર છું? કૈં નથી તો યે જુઓ શું શું નથી, હું સ્વયં કુમકુમ છું, સિન્દૂર છું. ~ *‘રુસ્વા’ મઝલૂમી🙏🏻
🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.
*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.
*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
@@@@
સરસ કોટ્સ