🌹દિનવિશેષ 13 ફેબ્રુઆરી🌹 

🌹વગર મોતે મરી જાશે આ ‘નાઝિર’ હર્ષનો માર્યો, ખુશી કેરુંય જો થોડું રુદન થઈ જાય તો સારું. ~ નાઝીર દેખૈયા🌹

🌹બેન હું પદ રાખી એને પેખીએ નૈં, બેન વિરહે દાઝીને એને ભેટીએ નૈં, બેન ફૂલડાંનો હાર થયા પ્હેલાં શ્રીકંઠમાં પડીએ નૈં ~ મુકુન્દરાય પારાશર્ય🌹

🌹गुलों में रंग भरे, बादनौबहार चले, चले भी आओ कि गुलशन का कारोबार चले फ़ैज़ अहमद फ़ैज़🌹

🌹મોહંમદ માંકડ & સરોજિની નાયડુ🌹

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@@

3 Responses

  1. શ્વેતા તલાટી says:

    👍👍

  2. ખુબ સરસ કોટ્સ

  3. Anonymous says:

    ખુબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: