🌹દિનવિશેષ 6 ફેબ્રુઆરી🌹 

🌹સગાઈ છે મારી કવિતાની સાથે, સતત એ ભીતરથી મને રોજ બાંધે. ~ પારૂલ બારોટ🌹

🌹બ્રહ્માની સૃષ્ટિ હશે સુંદર સુલેખ, મારી મનઃસૃષ્ટિની સર્જક હું એક.” ~ સરયૂ દિલિપ પરીખ🌹

🌹બન્ને નયન આંસુની નસબંધી કરી બેઠાં, ડૂસકાં થયાં છે આંસુનો પર્યાય, એનું શું? ~ મનહર ગોહિલ ‘સુમન’🌹

🌹શબ્દની ખલકત પડી છે ચોતરફ, જ્યાં ગયા ત્યાં-ત્યાં ગઝલ દીઠી અમે. ~ બેન્યાઝ ધ્રોલવી🌹

🌹એ મેરે વતનકે લોગોં જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈં ઉનકી, જરા યાદ કરો કુરબાની.~ કવિ પ્રદીપજી🌹

🌹અને કુણાલ શાહ🌹

🌹શબ્દની ખલકત પડી છે ચોતરફ, જ્યાં ગયા ત્યાં-ત્યાં ગઝલ દીઠી અમે. ~ બેન્યાઝ ધ્રોલવી🌹

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@@

3 Responses

  1. PARUL Barot says:

    ખૂબ ખૂબ આભાર… લતાબેન 👏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: