🌹દિનવિશેષ 25 જાન્યુઆરી🌹 

🌹ફેલાવે જે જગતભરમાં કુત્સીતા, ‘ઉચ્ચતા’ ના; રેલાવે જે અણુ અણુ શુચીતા,નકી, ‘શુદ્રતા’ ના! ~ જુગલકિશોર વ્યાસ

🌹નથી રસ્તો,નથી નકશો ,નથી મંઝિલ,મગર દોસ્તો ; છતાં હિમત, લઈને નીકળી પડ્યો ઘરેથી હું .~ કવિ જલરૂપ🌹

🌹ન રાખું આશા કદી કોઈ પાસ, પછી કરે કોણ મને નિરાશ? ~ રમણલાલ સોની🌹

🌹Had we never lov’d sae blindly! Never met—or never parted, We had ne’er been broken-hearted. ~ Robert Burns🌹

🌹અને ભાવિન ગોપાણી🌹

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@@@

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: