🌹દિનવિશેષ 22 જાન્યુઆરી🌹
🌹હું ખીણની લગોલગ, પહોંચી ગયો તો સાચે, કોઈકના લગાવે, પાછો વળી ગયો છું;
કૈં કેટલા સમયથી કરતો’તો શોધ મારી, જેવી મળી મને તું, ખુદને મળી ગયો છું. ~ પિયુષ ચાવડા🌹
🌹આનંદશંકર ધ્રુવ🌹
🌹અને યોગેશ વૈદ્ય🌹
🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.
*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.
*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
@@@@
સરસ કોટ્સ