🌹દિનવિશેષ 14 જાન્યુઆરી🌹 

🌹પરોઢનાં ઝાકળમાં તડકો પીગળે, પીગળે પીગળે પડછાયાના પ્હાડ. ~ લાભશંકર ઠાકર🌹

🌹પ્રેમલ જ્યોતિ તારો દાખવી,મુજ જીવનપંથ ઉજાળ !… *નરસિંહરાવ દિવેટિયા🌹

🌹હું નામનો એક માણસ મારી અંદરથી નીકળી અને કાગળ પર ઉતારવાની તૈયારી કરી રહ્યો છે અને હું જોઈ રહ્યો છું. ~ ચંદ્રકાંત સંઘવી🌹

🌹અને સંજુ વાળા🌹

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

2 Responses

  1. બધાજ કોટ્સ ખુબ સરસ

  2. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    કાવ્યવિશ્વના ઉઘાડમા કવિઓની ત્રણ પંક્તિઓ ખૂબ ગમી… લતાબેન ખૂબ આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: