🌹દિનવિશેષ 12 જાન્યુઆરી🌹 

🌹કેટલીય રાતોનાં ઉપવાસી આંખોના પૂછો ના કેવા છે હાલ..! ખીલેલી ચાંદનીની માફક ઊગી છે એને બેઠું છે સત્તરમું સાલ..!! ~ નીતા સોજિત્રા

🌹પાંદડાંઓ શિષ્ય માફક બોલતાં, વાયરો જાણે કોઈ પંડિત છે! ~ ભાવેશ ભટ્ટ

🌹આંખ સામે ભગવાન જોઈને મને કવિતા સ્ફુરતી, મારો ભગવાન એવો છે કે એના હાથમાં સ્ફૂર્તિ. ~ સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદના કાવ્યસંગ્રહનું નામ ‘ઇન સર્ચ ઓફ ગોડ’.

🌹વ્રજનાથ રથ 1936 વિખ્યાત ઓડિયા કવિ

🌹અને ભાવિન ગોપાણી

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

2 Responses

  1. ઉમેશ જોષી says:

    જન્મ દિવસની સુકામનાઓ પાઠવું છું.

  2. ખુબ સરસ કોટ્સ ખુબ ખુબ અભિનંદન કાવ્ય વિશ્વ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: