🌹દિનવિશેષ 1 જાન્યુઆરી🌹 

🌹 ‘કાવ્યવિશ્વ’ના સૌ વાચકોને નવા વર્ષના હૃદયપૂર્વક અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ. ~ લતા હિરાણી

🌹અંધારું સમજો છો જેને, એ તો મેં ઝળહળ બાંધી છે. ~ જિતેન્દ્ર પ્રજાપતિ

🌹શ્વાસ પર નિર્ભર રહે છે, ને હવાને રદ કરે છે. ~ મનસુખ નારિયા

🌹સરકી જાશે એક જ પળમાં, દુનિયાને ના ઝાલ ફકીરા. ~ ઝાકીર ટંકારવી

🌹જે બારણે હું ઊભો હતો અજનબી સમો, મારું જ એ મકાન હતું કોણ માનશે ? ~ વ્રજ માતરી

🌹ફાટેલા ગોદડાના કાણામાં બીલોરી કાચ ઉગ્યો છે ~ મહાગુહા પોએટ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

www.kavyavishva.com

🌹કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020🌹

*કાવ્યવિશ્વના ‘વિશેષ’ વિભાગમાં જો આપના જન્મદિનની નોંધ ન મળે તો આપ મને જાણ કરી શકો છો. 

*દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ
આગળ (*નામ) મુકાય છે.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

3 Responses

  1. Minal Oza says:

    આવો સરસ પ્રકલ્પ ત્રણ વરસ ચલાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

  2. ખુબ ખુબ અભિનંદન શુભેચ્છા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: