🌹દિનવિશેષ 29 નવેમ્બર🌹 

🌹દિનવિશેષ 29 નવેમ્બર🌹 

www.kavyavishva.com   

*किताबे-शौक़ में क्या-क्या निशानियाँ रख दीं, कहीं पे फूल, कहीं हमने तितलियाँ रख दीं।  ~ અંજના સંધિર

*મૌનની પળ ક્યાં જડી છે ? બંદગી તો પણ ફળી છે. ~ સુરેશ ‘ચંદ્ર’ રાવળ

*નથી બેઠો અમસ્તો જિંદગી જખ્મો થી શણગારી, અમારા ખાસ મિત્રોએ કરી છે એ મીનાકારી ~ કુતુબ આઝાદ

*વ્હાલમની વાતો કંઈ વહેતી કરાય નહીં, હળવેથી હૈયાને હલકું કરાય નહીં ~ ભાસ્કર વોરા (1907)

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

2 Responses

  1. બધીજ પંક્તિ ઓ ખુબ સરસ અભિનંદન કાવ્ય વિશ્વ

  2. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    લતાબેન મારી ગઝલ પંક્તિ કાવ્ય વિશ્વ પર મૂકવા માટે ખૂબ આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: