🌹દિનવિશેષ 28 નવેમ્બર🌹 

🌹દિનવિશેષ 28 નવેમ્બર🌹 

www.kavyavishva.com   

*ઠંડીગાર / બની ગયેલી / મનની મોસમમાં / ચેતન આણે તાપણું / સર્જનનું. ~ દિવ્યાક્ષી શુક્લ

*મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે; / ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે. ~ કરસનદાસ માણેક

*મારે કોઈ નામ આપવું બાકી છે….  ~ પ્રબોધ જોશી

*મરમી મોટા રે આવો તેડવા, નેણા તરસે ભીંજાય ~ ભરત પાઠક (જ.1935)

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: