🌹દિનવિશેષ 3 સપ્ટેમ્બર🌹 

🌹દિનવિશેષ 3 સપ્ટેમ્બર🌹 

*છલકતાં ફરે ચોક, છત ને છજાં, ગઝલમાં પલળવાની કેવી મજા ! ~ મીનાક્ષી ચંદારાણા

*હું છું સવાલ સહેલો ને અઘરો જવાબ છું , ને હું સમયના હાથની ખુલ્લી કિતાબ છું. ~ ફિરદોસ દેખૈયા 

*મંગલ મન્દિર ખોલો દયામય ! મંગલ મન્દિર ખોલો ! ~ નરસિંહરાવ દિવેટિયા

*ગાયક જગમોહન

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

1 Response

  1. વાહ ખુબ સરસ કોટ્સ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: