🌹દિનવિશેષ 30 ઓગસ્ટ🌹 

🌹દિનવિશેષ 30 ઓગસ્ટ🌹 

www.kavyavishva.com

*मेरी तमन्नाओं की ज़मीं है, यहाँ नहीं है मगर कहीं है ~ મેગી આસનાની

*હું તો અલખને અભિસારે નીસરું રે, હું તો ગરબે ઘૂમું ને મને વીસરું રે ~ કલ્લોલિની હઝરત 

*તું નાનો, હું મોટો – એવો ખ્યાલ જગતનો ખોટો ~ પ્રેમશંકર ભટ્ટ

*ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા, શું આંસુનો ભૂતકાળ હતો, શું આંસુનાં પણ નામ હતાં. ~ સૈફ પાલનપુરી

*તે માંડીને તમે મીટ હોંકારો દીધો એક હળવો હુલાસનો કે રણઝણતાં ઊભર્યાં આ ગીત ! ~ *પ્રદ્યુમન તન્ના

*सबकुछ सीखा हमने ना सीखी होशियारी, सच है दुनियावालों के हम हैं अनाड़ी ~ शैलेंद्र

અને જુગલ દરજી

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

1 Response

  1. બધાજ કોટ્સ ખુબ સરસ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: