🌹દિનવિશેષ 27 જુલાઈ 2023🌹

🌹દિનવિશેષ 27 જુલાઈ 2023🌹

www.kavyavishva.com           

*તું બધી ફરિયાદ મૂકી દે હવે, જિન્દગી સ્વીકારવાની હોય છે. ~ હિતેન આનંદપરા

*સૂર સરોદની ભીતર ગાજે દર્શનિયાના દાવા રે ~ મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

*અણધાર્યા આવી પડે ઘટમાં દુખના ઘા; નાભિથી વેણ નીકળે, મોઢે આવે ‘મા’ ~ પિંગળશી ગઢવી 

*ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદી ‘મસ્ત કવિ’

*વાસંતી વાયરામાં, પંખીના ડાયરામાં; કલરવને વેરતો હું જો ધોધમાર નીકળ્યો. ~ *મેહુલ

‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો વિભાગ ‘વિશેષ’ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર. ‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏

2 Responses

  1. Jayshree Patel says:

    વાહ ખૂબ સરસ..👌

  2. સરસ કોટ્સ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: