🌹દિનવિશેષ 12 જૂન🌹

*તુંય હવે ઉસ્તાદ થઈ ગયો છે. કશું પૂછતો જ નથી. બસ, મારો હાથ પકડી લે છે, અને કહે છે – મારી આંખો માં જો.. ! ~ જયશ્રી ભક્ત*

*રોજ એક કૂંપળ ફૂટે છે ભીતરે, ફૂલ શી ફોરમ ઉઠે છે ભીતરે ~ પુષ્પા મહેતા*

*એન.ફ્રેન્ક*

🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020*

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.*

*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.


2 Responses

  1. ઉમેશ જોષી says:

    વાહ..

  2. સરસ કોટ્સ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: