🌹દિનવિશેષ 5 એપ્રિલ 2023🌹

🌹દિનવિશેષ 5 એપ્રિલ 2023🌹 

www.kavyavishva.com 

હકડેઠઠ ભરેલી લોકલ ટ્રેન… ભીંસમાં.. પ્રવેશ્યું એક રંગબેરંગી પતંગિયું…અને..અચાનક.. ગંધાતો ડબ્બો બન્યો મઘમઘતો બગીચો ! ~ નલિની માડગાંવકર   

કોઈ મારી આંખમાં તરતું હશે, કોઈ મારા શબ્દમાં રમતું હશે ; હું અમસ્તો સ્વપ્નથી ઘેરાઉં ના, કોઈ નક્કી જાગરણ કરતું હશે. ~ ગોવિંદ ગઢવી

પનિહારીના પગલે ; ફાટફાટ કૂવાનું પાણી ~ ધનસુખલાલ પારેખ

‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો.

www.kavyavishva.com 

પ્રારંભ 9 ઓક્ટોબર 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: