🌹દિનવિશેષ: 27 માર્ચ 2023🌹

🌹દિનવિશેષ: 27 માર્ચ 2023🌹

www.kavyavishva.com

ટેરવાં તો રોજ દાઝીને ટેવાઈ ગયા, રોટલીના ફૂલવામાં ફોલ્લાં ભૂલાઈ ગયાં..! ~ શશિકલા ધંધુકિયા 

કહું જો વાત મારી તો ખરે એ વારતા લાગે : પ્રસંગો રાતરાણીની સુગંધે ઠારતા લાગે ~ હેમંત દેસાઇ

તારો સંદર્ભ જયારે આવે છે ; વાત ત્યારે જ મારી જામે છે. ~ મહેબૂબ સોનાલિયા

‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો.

કાવ્યવિશ્વ’ પ્રારંભ 9 ઓક્ટોબર 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: