શ્યામ સાધુ ~ યાયાવર પંખીની જેમ

🥀 🥀

યાયાવર પંખીની જેમ
થાકી જઈને
મારાં ચરણ
બની ગયાં છે તમારા શહેરમાં
ગુલમહોર.

~ શ્યામ સાધુ (15.6.1941 – 16.12.2001)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *