સોનલ પરીખ ~દરિયા ને રેતીમાં

🥀 🥀

દરિયા ને રેતીમાં ફર્ક ફક્ત એક,
એક ભીની તરસ છે એક સૂકી
નાવના કપાળે તો હલ્લેસાં શ્વાસોનાં
દરિયા કે રણમાં હો મૂકી
તૂટશે તો રેતથી કે ખારા પાણીથી
થશે છલકાતી તળિયાની ફટો
લોહીના, સપનાંના, આશના ખજાનાને
બળબળતા પવનોમાં દાટો.

~ સોનલ પરીખ

પોતાના શબ્દો પર ઝાળઝાળ વાતોના છાંટા ઇચ્છનારી નાયિકાની પોતાના ચિરાતા હોઠને ઝગમગતા મૃગજળથી સીવવાની વાત ગમી ગઈ, સ્પર્શી ગઈ. કવિતામાં શબ્દોની આ ધૂપછાંવ બહુ મજાની છે, કાવ્યત્વનો રણકાર આપે છે.

બસ આખા કાવ્યની ભાષા સાથે ‘પ્રીત્યું’ અને ‘ગ્યા બીજી પા’ પ્રયોગની સાથે અમે જઈ શક્યા નહીં !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *