બે કવિ હતા
બે કવિ હતા
છેવટ લગી બચી ગયેલા
એ પણ પુરસ્કૃત થઈ ગયા
આ વર્ષે..
આમ જેટલા કવિ હતા
બધા પુરસ્કૃત થયા
અને કવિતા ખોઈ બેઠી
બધાનો ભરોસો..
~ કાત્યાયની
~ હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી
કવિ જમાત પર કેવો વ્યંગ્ય
@@
બે કવિ હતા
બે કવિ હતા
છેવટ લગી બચી ગયેલા
એ પણ પુરસ્કૃત થઈ ગયા
આ વર્ષે..
આમ જેટલા કવિ હતા
બધા પુરસ્કૃત થયા
અને કવિતા ખોઈ બેઠી
બધાનો ભરોસો..
~ કાત્યાયની
~ હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી
કવિ જમાત પર કેવો વ્યંગ્ય
@@