ચંદ્રયાન વિશેષ : તુષાર શુક્લ

વિક્રમનું ઉતરાણ

ચંદ્રમૌલિ હે ચંદ્રશેખર હે સોમનાથ મહાદેવ
મનુષ્ય યત્ન પર કૃપા ઇશ્વરી ઉતરી દેવાધિદેવ
ચંદ્ર પર વિક્રમનું ઉતરાણ
જગત કરી રહ્યું છે વખાણ

જટામહીં છે ચંદ્ર , સોહે છે શિવજી કેરું રુપ
ચંદ્રયાન ઊતર્યું છે શંભુ સિદ્ધિ છે આ અનુપ
ચંદ્રની ઉપર ચંદ્રયાન ધરી દ્યો દર્શનની લ્હાણ
ચંદ્ર પર વિક્રમનું ઉતરાણ
જગત કરી રહ્યું છે વખાણ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *