સુરેશચંદ્ર પંડિતના હસ્તાક્ષરમાં ગઝલ 06/06/2025 Share this:FacebookEmailWhatsAppTwitterTelegramLike this:Like Loading... Related
પ્રિય મિત્રની સરસ ગઝલ
વાહ
પ્રિય મિત્રના હસ્તાક્ષરમાં એમની ગઝલ વાંચવામાં અત્યંત આનંદ આવ્યો.સ્વભાવે અલગારી મસ્ત માણસ અને ઉમદા, ભલા, ભોળા, નિષ્કપટ વ્યક્તિત્વનો અકાળે અંત આવેલો.પણ એમની સાથે જેમને સહેજ પણ પરિચય હોય એમના સ્મરણોમાં તો એ નિત્ય ધબકતા રહેવાના.વંદન મિત્ર.🙏🏼
ગમી અને ખૂબ વખાણવા લાયક….પરંતુ શબ્દો ગોઠવાતા નથી
ખુબ સરસ ખુબ ગમી વંદન
સરસ અભિવ્યક્તિ, ગઝલની બહેર પકડી શકાતી નથી.
ભાવ ઉત્તમ,કાવ્યકલાની દૃષ્ટિએ સામાન્ય.