મયંક ઓઝા ~ ક્ષણોનાં પ્રતિબિંબ * કાવ્યસંગ્રહ

કાવ્યવિશ્વમાં કવિ મયંક ઓઝાના ગઝલસંગ્રહ ‘ક્ષણોનાં પ્રતિબિંબ’નું સ્વાગત છે. (સાયુજ્ય 2025)

કુલ 92 ગઝલ લઈને આવતા આ ગઝલસંગ્રહમાં કોઇની પ્રસ્તાવનાના ટેકા વગર, સંગ્રહને કવિએ પોતાના ખભે જ ઊંચક્યો છે. માણીએ એમની ગઝલ…..

8 thoughts on “મયંક ઓઝા ~ ક્ષણોનાં પ્રતિબિંબ * કાવ્યસંગ્રહ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *