પંડિત હરિવલ્લભ ભાયાણીસાહેબના હસ્તાક્ષરોમાં કાવ્ય વિશે

વિદ્વાન વિવેચક, સંશોધક પંડિત શ્રી હરિવલ્લભ ભાયાણીસાહેબે કાવ્ય વિશે કેટલી સટીક વાત લખી છે !

વાંચો એમના જ હસ્તાક્ષરમાં.

આજે ભાયણીસાહેબનો જન્મદિવસ. એમની સ્મૃતિને વંદન.

સૌજન્ય  બૃહદ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ – સુરેશ દલાલ

2 thoughts on “પંડિત હરિવલ્લભ ભાયાણીસાહેબના હસ્તાક્ષરોમાં કાવ્ય વિશે”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *