
🥀🥀
હે પ્રવાસી !
કાશ્મીર કાળનું નામ છે
કાશ્મીર કાળનું ધામ છે
તું હિન્દુ છો? તો જા મરી
આતંકનું એક જ કામ છે.
કલમા–અઝાન લોહી માંગે
સલમાન–મુરા ગોળી દાગે
લાચાર બને આકાશ–ધરા
આ હરામવાદીઓ જ્યાં જાગે
હે દેશવાસી !
ધર્મ હવે તો એક જ હો
એ સ્વધર્મની રક્ષા તણો
વીણીવીણીને પકડી લે
કર એક–એકનો ખાતમો.
સંહાર શત્રુનો શિવ કામે
કલ્યાણ એ જ સૌનું આજે
મહિષાસૂરમર્દિની માંગે છે
થા સંગઠિત એના કાજે.
~ લતા હિરાણી (23.4.2025)
મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકો છો. આભાર.
ખૂબ સુંદર પ્રાસંગિક સંવેદના વ્યક્ત થઈ છે.અભિનંદન લતાબેન ્
ખૂબ સરસ રીતે આપે વેદના સંવેદના ઢાળી છે.
આભાર મેવાડાજી, છબીલભાઈ, દિનેશભાઈ અને સૌ મુલાકાતીઓ.
“સંહાર શત્રુનો શિવ કામે
કલ્યાણ એ જ સૌનું આજે
મહિષાસૂરમર્દિની માંગે છે
થા સંગઠિત એના કાજે.“
આ લખીને લતાબહેન, આપે કવિનો યુગધર્મ બજાવ્યો છે. જે થયું છે એનાથી પણ માનવ માત્રની સાચા અર્થમાં સૂતેલી માનવતાને ઢંઢોળીને આત્માને ઝંઝોડશે નહિ તો પછી કંઈ કહેવા માટે રહેતું નથી.
ગમ્યું જયશ્રીબહેન…. મળતા રહો….
👌👌વાહ
વાહ,સરસ 👌👌
સાંપ્રત હૃદયસ્પર્શી રચના ખૂબ ગમી.
આભાર જિજ્ઞાબેન