🥀🥀
‘કાવ્યવિશ્વ’માં આવકારીએ કવિ શ્રી પ્રદીપ ખાંડવાળાના હિન્દી કાવ્યસંગ્રહ ‘जीवनधारा की अनुभुति’ને
પોતાની ગુજરાતી કવિતાઓના સ્વયં કવિએ, શ્રી બીના દવેએ તથા બીજાઓએ હિંદીમાં અનુવાદ કરેલા છે. આ અનુવાદોમાં નાનકડું યોગદાન આપવાની તક મળી એ બદલ હું શ્રી પ્રદીપ ખાંડવાળાની આભારી છું.
‘जीवनधारा की अनुभुति’ * પ્રદીપ ખાંડવાળા * શબ્દાંકુર 2025




અન્ય ભાષાઓમાં ભાષાંતર કરવાથી સારા સાહિત્યનો પ્રચાર, પ્રસાર થાય છે. સૌને, કવિને અભિનંદન.
સરસ અવલોકન અને અનુવાદ. કવિને અને આપને અભિનંદન.