ડો. પ્રવીણ દરજીને ‘અંજલિ ખાંડવાળા ક્રિએટીવ મેન્ટર એવોર્ડ’

🥀🥀

અભિનંદન કવિ ડો. પ્રવીણ દરજીને.

રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત એવો આ એવોર્ડ સ્વ. અંજલિ ખાંડવાળાની દેશ-વિદેશમાં રહેલી પ્રેરણાત્મક અને માર્ગદર્શક પ્રવૃતિઓને સ્મૃતિમાં આપવામાં આવે છે. વર્ષ 2024 માટે આ એવોર્ડ માટે ડો. પ્રવીણ દરજીની પસંદગી થઈ છે. ડો. પ્રવીણ દરજીને અગાઉ પણ અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ મળેલા છે.

3 thoughts on “ડો. પ્રવીણ દરજીને ‘અંજલિ ખાંડવાળા ક્રિએટીવ મેન્ટર એવોર્ડ’”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *