दुष्यन्त कुमार ~ हो गई है पीर * અનુવાદ ઉશનસ

🥀🥀

हो गई है पीर पर्वत-सी पिघलनी चाहिए,
इस हिमालय से कोई गंगा निकलनी चाहिए।

आज यह दीवार, परदों की तरह हिलने लगी,
शर्त लेकिन थी कि ये बुनियाद हिलनी चाहिए।

हर सड़क पर, हर गली में, हर नगर, हर गाँव में,
हाथ लहराते हुए हर लाश चलनी चाहिए।

सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं,
सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए।

मेरे सीने में नहीं तो तेरे सीने में सही,
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए।

~ दुष्यन्त कुमार

🥀🥀

થૈ ગઈ છે પીડ પર્વતશીપીગળવી જોઈએ,
હિમાલયથી કોઈ ગંગા નીકળવી જોઈએ.

આજ દીવાલ, પડદા જેમ લાગી હાલવા,
પણ શરત એવી હતી, બુનિયાદ હલવી જોઈએ.

હર સડક પર, હર ગલીમાં, હર નગર, હર ગામમાં,
હાથને લ્હેરાવતી હર લાશ પળવી જોઈએ.

માત્ર હંગામો મચવવો, હેતુ મારો નથી,
મારી કોશિશ છે કે સૂરત બદલવી જોઈએ.

મારી છાતીમાં નહીં તો તારી છાતીમાં, ભલે;
ક્યાંક હો આગ, પણ આગ જલવી જોઈએ.

~ દુષ્યન્તકુમાર * (અનુ. ઉશનસ્)

2 thoughts on “दुष्यन्त कुमार ~ हो गई है पीर * અનુવાદ ઉશનસ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *