

🥀🥀
‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે
‘સમય તો થયો’ (સોનેટસંગ્રહ) * સંધ્યા ભટ્ટ * રન્નાદે 2020
સોનેટ રચના બહુ ઓછી લખાય છે. સોનેટ લખનાર કવયિત્રીઓ પણ જૂજ છે ત્યારે સંધ્યાબહેને ઉશનસ અને જયંત પાઠક જેવા કવિઓએ આરાધેલા આ સ્વરૂપને ખૂબ સારી રીતે રજૂ કર્યું છે. મંદાક્રાંતા અને શિખરિણી છંદો કવયિત્રીને વિશેષ પ્રિય લાગે છે.



સંધ્યાબહેનના સૉનેટોમાં ચિંતન પણ છે ને સંવેદના પણ છે. અભિનંદન.
સન્ધ્યાબહેનના સોનેટ ખૂબ સરસ છે.
વાહ, ખૂબ સરસ સોનેટ…
સંધ્યાબેનને ખૂબ અભિનંદન…💐
good. Sandhyaben, Please, can you send your email address to SaryuParikh@yahoo.com