ધનસુખલાલ પારેખ ~ મુક્તક

🥀🥀

મરી ગયેલા  

પતંગિયાનું

પોસ્ટમોર્ટમ

કરવાનું જાણી

પુષ્પો રડી પડ્યા

~ ધનસુખલાલ પારેખ (5.4.1934 – 27.11.2024)

હાઈકુસંગ્રહ ઝાકળભીનો ઉજાસ’, અયોધ્યાથી અરણ્ય’, લીલાછમ પાંદડે ઝૂલે ઝાકળ

16 બાળકાવ્યસંગ્રહ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *