કવિતાપ્રેમી મિત્રો,
આનંદ છે કે ‘કાવ્યવિશ્વ’માં બે નવા વિભાગ શરૂ થયા છે.
એક ‘હાઉક’ જેમાં બાળકાવ્યો મુકાશે
અને
બીજો ‘યુ…વાહ’ વિભાગ જે યુવાઓ માટે રહેશે. શાળા-કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓની કૃતિઓ અહીં મુકાશે, અલબત્ત ગુણવત્તાની દૃષ્ટિએ જ પસંદગી થશે. આપ વિદ્યાર્થીઓને કવિતા મોકલવા જરૂર પ્રોત્સાહન આપશો એવી અપેક્ષા.
માત્ર બાળકાવ્યો અને વિદ્યાર્થીઓએ એમના કાવ્યો આ email પર મોકલવા. વિદ્યાર્થીઓએ મોબાઈલ નંબર, શિક્ષણનું વર્ષ, કોલેજ/યુનિવર્સિટી લખવા જરૂરી છે. એ વગર ધ્યાન આપવામાં આવશે નહીં, એની નોંધ લેવી. આભાર.
લતા હિરાણી
www.kavyavishva.com