કુમુદ પટવા ~ આંસુઓના * Kumud Patva

આંસુઓના પડે પ્રતિબિંબ
એવાં દર્પણ ક્યાં છે ?
કહ્યાં વિના  સઘળું સમજે
એવાં સગપણ ક્યા છે ?

~ કુમુદ પટવા (9.2.1930 )

માત્ર ચાર પંક્તિ લખીને નામ કમાઈ જનાર કવયિત્રી કુમુદ પટવા. સ્મૃતિવંદના

3 Responses

  1. સ્મૃતિ વંદન, સરસ મુક્તક છે.

  2. સ્મ્રુતિવંદન ખુબ સરસ મુક્તક

  3. Minal Oza says:

    મુક્તકમાં લાઘવથી ભાવ વ્યક્ત થઈ શક્યો છે. અભિનંદન..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: