જિજ્ઞા ત્રિવેદી ~ જળના હસ્તાક્ષર * Jigna Trivedi
🥀 🥀
કવયિત્રી જિજ્ઞા ત્રિવેદી ‘ગીત મળ્યાં છે ગમતાં’માં લખે છે કે કાવ્યસર્જન સમય એટલે જાત સાથે રહેવાનો અણમોલ અવસર. કવિતા અને પ્રવાસ બંનેમાં રમનારાં આ કવયિત્રી છે. જાણીતા કવિ સતીન દેસાઇ ‘પરવેઝ દિપ્તી ગુરુ’ની પ્રસ્તાવના પ્રાપ્ત આ સંગ્રહમાં 140 ગીતો મળે છે.
‘જળના હસ્તાક્ષર’ * જિજ્ઞા ત્રિવેદી * પ્રવીણ 2021
જીજ્ઞાબેન ની કવિતાઓ ખૂબ ગમી. એમનો કાવ્ય સંગ્રહ ખરીદીને વાંચીશ. અભિનંદન.
આભાર રેખાબહેન.
ગઝલો લગાવવાના આજના સમયમાં આટલાં સુંદર ગીતો આપવા બદલ કવયિત્રી જીજ્ઞા જી ને અભિનંદન, શુભેચ્છાઓ.
ખુબ સરસ ગીતો ખુબ ગમ્યા
સરસ કાવ્યો અને સુંદર કાવ્યસંગ્રહનું મુખપૃષ્ટ.
સરયૂ
મન રણઝણી ઊઠે એવાં ગીતો સરસ રચાયાં છે.અભિનંદન.
સરસ ગઝલ
વાહ.. ખૂબ ખૂબ અભિનંદન