🍀દિનવિશેષ 1 એપ્રિલ🍀    

🌸યાદ એની રંગ પકડે છે ‘નિનાદ’ ; જેમ કાથો રંગ પકડે પાનમાં ~ નિનાદ અધ્યારૂ🌸

🌸એવું તે શું થયું છે કે હલચલ નથી નથી, વગડે વસંત છે છતાં કલરવ નથી નથી ~ ડો. દક્ષેશ ઠાકર🌸

🌸વસંત આવી ઝાંખરને ડાળે ! ત્યાં ; સુક્કા પરણે ; ઓસબિંદુમાં સૂર્ય બેઠો સેવે રણને. ~  કિશોરસિંહ સોલંકી🌸

🌸પછી સ્હેજ પીધું પછી સ્હેજ ન્હાયું, નથી બોલ્યું ચકલું કે પાણી છે પડતર ~ રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’🌸

🌸કારતક માસે ઘઉંવાવણી, સારસ પાંખે આવી રે ~ ડાહ્યાભાઇ પટેલ માસુમ🌸

🙏🏻કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ? નિજાનંદે હંમેશાં બાલ મસ્તીમાં મઝા લે ! ~ *બાલાશંકર કંથારીયા🙏🏻

🙏🏻कांटो बीच ऊगी डाली पर कल जागी थी जो कोमल चिनगारी ~ *कैलास वाजपेइ🙏🏻

🍁કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🍁

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: