🌹દિનવિશેષ 28 માર્ચ🌹    

🌹એક સપનું સાવ બોગસ નીકળ્યું ; એ પછી આંસુય ચોરસ નીકળ્યું. ~ રક્ષા શુક્લ🌹

🌹ખીલશે કોમળ કળીઓ ક્યાંથી અહીં, પાનખર માફક ખરેલું આ નગર છે. ~ હર્ષા ચૌહાણ🌹

પૂર્વના કાંઈ પુણ્ય હોયે તો મળે છે જિગર ; માણસાઈ ક્યાંય વેચાતી કદી મળતી નથી. ~ *જમિયત પંડ્યા ‘જિગર’

🌹કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

6 Responses

  1. ઉમેશ જોષી says:

    દિન વિશેષ.

  2. Kavyavishva says:

    છબીલભાઈ અને ઉમેશભાઈ અને અનેકવાર મીનળબેન પણ….. આપ દિન વિશેષ જોતા રહો છો અને એમાં પ્રતિભાવ પણ આપો છો એનો ખૂબ આનંદ છે. આભારી છું.

  3. Raksha Shukla says:

    લતાબેન, ખૂબ આભાર…

  4. Raksha Shukla says:

    લતાબેન, ખૂબ આભાર…thnx a lot…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: