🌹દિનવિશેષ 9 માર્ચ🌹

🌹કેટલું ચાહો તમે તો મૌન રહેવા ; હોઠ જો ફફડી પડે તો શું કરો. ~ ક્રિશ્ના પંડ્યા🌹

🌹આંખના ઉપવાસની બસ એ રહી વિચારણા, જે ઘડી સામા મળો બસ એ ઘડી એ પારણા ~ અંકિત ત્રિવેદી🌹 

🌹ઝરણાંની ઘેલછામાં, ભૂલી ગયો દિશાઓ ; દરિયો કઈ દશામાં, ભૂલી ગયો દિશાઓ ~ મનહર જાની🌹

🌹પચરંગી પટકૂળ ધારી, દીપે કુદરત આ રૂતે ન્યારી ~ નવલરામ લ. પંડ્યા🌹

🌹રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ~ *ઝવેરચંદ કાલીદાસ મેઘાણી🌹

🌹પચરંગી પટકૂલ ધારી, દીપે કુદરત આ રતે ન્યારી ~ નવલરામ લ. પંડ્યા🌹

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@@

2 Responses

  1. ખુબ સરસ કોટ્સ

  2. Anonymous says:

    સરસ અંક .
    .સુરેન્દ્ર કડિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: