🌹દિનવિશેષ 7 માર્ચ🌹 

 🌹છીછરા નીરમાં હોય શું ન્હાવું, તરવા તો મઝધારે જાવું ; ઓર ગાણામાં હોય શું ગાવું, ગીત ગાવું તો પ્રીતનું ગાવું. – બાલમુકુન્દ દવે🌹

🌹મારે એક સંદેશ પહોંચાડવો છે, બુદ્ધને મળે તો કહેજે…. ~ રાજેન્દ્રસિંહ રાયજાદા🌹

🙏🏻વહ્યાં વેગે વર્ષો, જીવનજલ સાથે વહી ગયાં; કદી મેલાં-ઘેલાં, કદીક નીતરાં, શાંત ઉજળાં ~ *રમણ વકીલ🙏🏻   

🌹मेरी छाती पर हवाएँ लिख जाती हैं, महीन रेखाओं में अपनी वसीयत ~ અજ્ઞેયસચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન🌹

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@@

1 Response

  1. ખુબ સરસ કોટ્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: