🌹દિનવિશેષ 1 માર્ચ🌹 

🌹 ચારે તરફ પથરાયેલી સફેદ શાંતિ, ડોલતી ડાળીએથી વેરાતા શ્વેત હિમકણો ~ રેખા સિંધલ 🌹

🌹 અલખની આરાધનામાં ફકીર મસ્ત છે, સુખની શોધમાં સારું આલમ ત્રસ્ત છે! ~ કુસુમ કુંડારિયા 🌹

🌹 ચોર્યાસી લાખ જન્મો પછીયે, મારો સંબંધ તુટ્યો નથી માટી સાથે. ~ મફત ઓઝા

🌹 શી અનુભૂતિ છે જાણે પીડા પ્રસવની, ગર્ભિત હજીય શું છે, ગર્ભસ્થ છે શું છે ? ~ બાબુલાલ ચાવડા 🌹 

🌹 Getting a man to love you is easy, Only be honest about your wants as Woman. ~ Kamala Das 🌹

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@@

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: