🌹દિનવિશેષ 22 ફેબ્રુઆરી🌹
🌹મોં ઉદાસીનું ખોલવાનું છે ! દુઃખ વચાળે સુખ શોધવાનું છે ! ~ નીશી સિંહ🌹
🌹અહીં તો એક ધારી જિંદગી વીતી છે વર્ષોથી ; તમે માનો કે જીવનના બધા સરખા દિવસ ક્યાં છે. ~ ‘મરીઝ’🌹
🌹મા! મને ગમતું નથી આ ગામમાં ; હાલ્ય,બચકું બાંધ, આયર સાંભરે! ~ નયન હ. દેસાઈ🌹
🙏🏻પગ તમે ધોવા દ્યો રઘુરાયજી ; પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો ~ *દુલા ભાયા કાગ🙏🏻
🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.
*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.
*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
@@@@
સરસ કોટ્સ ખુબ ગમ્યા
સરસ અવતરણો.