🌹દિનવિશેષ 16 જાન્યુઆરી🌹 

🌹જિંદગીને એવડું તે દુખ ક્યાં છે ? કાયમી એ ખીણ ધારોધાર ચાલે ? ~ તથાગત પટેલ🌹 

🌹આવડી મોટી જિંદગી ને ઘડી જેવડું સુખ, મનવા શું કરીએ ? ~ કનૈયાલાલ ભટ્ટ🌹

🌹લાગણીઓનું ધણ આ આવ્યું ખીલે પાછું સમીસાંજરે ~ ભાનુપ્રસાદ ત્રિવેદી🌹

🌹અલ્લાબેલી, અલ્લાબેલી ; જાવું જરૂર છે, બંદર છો દૂર છે ; બેલી તારો, બેલી તારો ; બેલી તારો તું જ છે. ~ સુંદરજી બેટાઈ🌹

🌹एक युवा जंगल मुझे, अपनी हरी पत्तियों से बुलाता है। ~ अशोक वाजपेयी🌹

🌹અને ઉમેશ જોશી🌹

🌹કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

1 Response

  1. ખુબ સરસ કોટ્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: